Saturday, December 19, 2015

कबूतर..........

एक प्राचीन मंदिर की छत पर कुछ कबूतर राजीखुशी रहते थे।जब वार्षिकोत्सव की तैयारी के लिये मंदिर का जीर्णोद्धार होने लगा तब कबूतरों को मंदिर छोड़कर पास के चर्च में जाना पड़ा।

चर्च के ऊपर रहने वाले कबूतर भी नये कबूतरों के साथ राजीखुशी रहने लगे।

कलेजे का टुकड़ा..........

पिता बेटी के सर पर हाथ रख कर बोला- मैं तेरे लिए ऐसा पति खोज कर लाऊंगा जो तुझे बहुत पयार करे, तेरी भवनाओं का सम्मान करे, तेरे दुख सुख को समझ सके, तेरी आँखो में आँसू न आने दे, तेरी हर छोटी छोटी ख्वाइशों को पूरा कर सके।

बेटी ने पूछा : क्यो पापा?

Thursday, December 17, 2015

સત્યમેવ જયતે..........

‘નંદુ, જલદી કર, સાહેબને આવવાનો સમય થઈ ગયો છે.’
‘અને સોફાને બરાબાર ઝાપટીને ચોખ્ખા રાખ.’
‘ચા માટે દૂધ તૈયાર છે ને ? છેલ્લી ઘડીએ કોઈ તાયફો ન થાય.’

વેન્ટીલેટર..........

આજે ‘પિતૃછાયા’ બંગલામાં શોકમગ્ન વાતાવરણ ધુમ્મસની જેમ છવાઈ ગયું હતું. બંગલાના વિશાળ પ્રાંગણમાં વસંતરાયનો હાર ચડાવેલો ફોટો ટેબલ પર રાખવામાં આવ્યો હતો. ફોટા પાસે પ્રગટાવેલી અગરબત્તીની સુવાસ અને સીડીપ્લેયર પર ધીમા અવાજે વાગી રહેલી રામધૂન વાતાવરણને પવિત્ર કરી રહી હતી. વસંતરાયના ફોટાની બાજુમાં તેમના ત્રણેય દીકરા બેઠા હતા. જ્યારે બીજી બાજુ સફેદ વસ્ત્રોમાં સજ્જ થઈને તેમની ત્રણેય વહુઓ બેઠી હતી.

Wednesday, December 16, 2015

પ્રેમના આંસુ..........

સરયુનાં લગ્ન આખરે અનંત સાથે નક્કી થયાં. બધાંને આ વર ને આ ઘર ગમ્યાં હતાં અને સરયુને પણ કશો વાંધો કાઢવા જેવું દેખાયું નહિ. અનંત બીજવર હતો પણ એની ઉંમર કાંઈ બહુ ન હતી; અને એના ઊંચા, પાતળા, કંઈક શ્યામ પણ સોહામણા દેહને કારણે એ આકર્ષક કહી શકાય એવો લાગતો હતો. એના ઘરની પ્રતિષ્ઠા શહેરમાં સારી હતી અને ડૉક્ટર તરીકે એણે હમણાં જ પ્રૅક્ટિસ કરવાની શરૂઆત કરી હતી છતાંય એનું નામ શહેરમાં વિખ્યાત થઈ ગયું હતું. આવા વરને માટે સરયુને ના પાડવાનું કાંઈ જ કારણ નહોતું, પણ એને એક વાત ખૂંચ્યા કરતી અને તે અનંતની પહેલી પત્નીના પાંચ વરસના બાળકની. લગ્ન કરીને તરત જ પાંચ વરસના આ બાળકની માતા બનવું પડશે એ વિચાર એના ઉલ્લાસને, એના નવયૌવનના સ્વપ્નોને, એના આનંદભર્યા ફફડાટને જવાબદારીની દોરીથી બાંધી દેતો હતો અને અધૂરામાં પૂરું એ બાળક અપંગ હતો.

मेरा आधा शरीर..........

कॉलेज में Happy married life पर एक workshop हो रही थी, जिसमे कुछ शादीशुदा जोडे हिस्सा ले रहे थे। जिस समय प्रोफेसर मंच पर आए उन्होने नोट किया कि सभी पति- पत्नी शादी पर जोक कर हँस रहे थे...
ये देख कर प्रोफेसर ने कहा कि चलो पहले एक Game खेलते है... उसके बाद अपने विषय पर बातें करेंगे। सभी खुश हो गए और कहा कोनसा Game ?

Tuesday, December 15, 2015

પપ્પા રીટાયર્ડ થાય છે..........

આજે પપ્પા રીટાયર્ડ થાય છે. શું પપ્પા કદી રીટાયર્ડ થઈ શકે ?
દરેક સંતાનનો પ્રથમ પુરુષ એકવચન એટલે પપ્પા આમ તો, પોલાદ મે કદી સ્પર્શ્યું નથી, હા, હું મારા પપ્પાને અડ્યો છું
મારા ઘરની વન મેન સરકાર એટલે પપ્પા, આત્મવિશ્વાસનો અડીખમ ગિરનાર એટલે પપ્પા, હિંમતનો દરિયો અને ક્રોધનું ઝાડ એટલે પપ્પા, સંતાનોના રક્ષણની સલામત વાડ એટલે પપ્પા